'Pakistan: Shortage Of Grains | Food Crisis In Pakistan | Shocking Price Of Vegetables In Pakistan'

04:16 Jul 20, 2021
'#ShockingPriceOFVegetables #FoodCrisisInPakistan #ShortageOfFoodInPakistan    પાડોશી દેશ પાકિસ્તાનમાં ખાદ્યાન્નની ભારે અછત સર્જાતા મુશ્કેલી ઉભી થઈ છે. આદુનો ભાવ 1 કિલોના એક હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેનો પર્દાફાશ ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના જ પૂર્વ પત્નીએ કર્યો છે. રેહમ ખાને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો વીડિયો ટ્વીટ કરીને જણાવ્યું કે, રાવલપિંડીમાં એક કિલો આદુનો ભાવ એક હજાર રૂપિયા છે. શિમલા મરચાંની કિંમત પ્રતિ કિલો 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એક મહિના પહેલા જ પાકિસ્તાનમાં ઘઉંના લોટનો ભાવ આકાશને આંબી ગયો હતો. પાકિસ્તાનમાં ખાદ્યાન્નની ભારે અછત છે. એક સમયે જે પાકિસ્તાન ડુંગળીની નિકાસ કરતું હતું, તેને પોતાના જ દેશમાં ડુંગળીના ભાવ ઘટાડવા માટે તેની આયાત કરવી પડી રહી છે. જો કે, આનાથી લાગે છે ઈમરાન ખાન સરકારને કોઈ ફેર નથી પડતો. તે તો ખાંડના ભાવ ઘટીને 81 રૂપિયા થઈ જવાથી પોતાની જ પીઠ થાબડી રહ્યા છે. લોટ અને ખાંડના ભાવ ઘટાડવા માટે ઈમરાન ખાન બેઠક પણ કરી રહ્યા છે, જો કે તેનું કોઈ જ નિરાકરણ નથી આવી રહ્યું.  Stay connected with us on social media platforms:  Subscribe us on YouTube https://goo.gl/5v9imZ  Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/  Follow us on Twitter https://twitter.com/Zee24Kalak  You can also visit us at: http://zeenews.india.com/gujarati' 

Tags: Imran Khan , Gujarat news , પાકની ખાદ્યાન્ન અછત , Scarcity Of Grains In PAkistan , Shocking Price Of Vegetables In Pakistan , Shortage Of Vegetables In Pakistan , Population Growth And Supply Of Food In Pakistan , Pakistan Food Crisis 2020 , Pakistan's Food Shortage , Food Scarcity In Pakistan , Scarcity Of Food In Pakistan , Massive Crop Loss In Pakistan , Farmers Of Pakistan , Pakistan Food Situation , Prices Of Vegetables In Pakistan , Latest News Of Gujarat , pakistan News In Gujarati

See also:

comments